પેરિસમાં અંબાણી પરિવાર જે હોટેલમાં રોકાયો તેનું એક રાતનું ભાડું જાણીને ચકિત રહી જશો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નની ઉજવણી પછી અંબાણી પરિવાર પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાં જોવા મળ્યો હતો. એશિયાના સૌથી ધનિક પરિવારના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. નવપરિણીત યુગલ ઉપરાંત મુકેશ, નીતા, ઈશા અંબાણી અને આનંદ પીરામલ પણ પેરિસ ઑલિમ્પિક્સની રમતો જોવા ફ્રાન્સ ગયા છે. એ જાણીતી વાત છે કે … Continue reading પેરિસમાં અંબાણી પરિવાર જે હોટેલમાં રોકાયો તેનું એક રાતનું ભાડું જાણીને ચકિત રહી જશો