South Korea: વિપક્ષી નેતા પર ચાકુ વડે હુમલો, હાલત ગંભીર, હોસ્પિટલમાં દાખલ

સિયોલ: દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા લી જે-મ્યુંગ પર જીવલેણ હુમલાના સમાચાર આવ્યા છે. બુસાન શહેરમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે લી પર હુમલો થયો હતો. તે સમયે તેઓ પત્રકારોને સંબોધી રહ્યા હતા. દરમિયાન ડાબી બાજુથી એક વ્યક્તિ આવ્યો અને તેના ગળા પર … Continue reading South Korea: વિપક્ષી નેતા પર ચાકુ વડે હુમલો, હાલત ગંભીર, હોસ્પિટલમાં દાખલ