Bangladesh Reservation Protests: હિંસા વકરતા મૃત્યુઆંક 114, બળવાખોરોને દેખો ત્યાં ઠાર મારવાનો આદેશ

ઢાકા : બાંગ્લાદેશ(Bangladesh) પોલીસે અઠવાડિયા પહેલા શરૂ થયેલા અનામત વિરોધી પ્રદર્શનને રોકવા માટે જોતા જ ઠાર મારવાના આદેશો સાથે દેશભરમાં કર્ફ્યુ લાદી દીધો છે. શેખ હસીનાની સરકારે રવિવાર અને સોમવારને જાહેર રજાઓ જાહેર કરી છે.જેમાં માત્ર ઇમરજન્સી સેવાઓને જ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. શનિવારથી કર્ફ્યુ શરૂ થયો હતો. જ્યારે સૈનિકો ઢાકાની ખાલી શેરીઓમાં પેટ્રોલિંગ … Continue reading Bangladesh Reservation Protests: હિંસા વકરતા મૃત્યુઆંક 114, બળવાખોરોને દેખો ત્યાં ઠાર મારવાનો આદેશ