Bangladesh માં સ્થિતિ સામાન્ય થઈ, મોબાઈલ ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરાઇ
ઢાકા: હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં(Bangladesh)મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ 10 દિવસ પછી રવિવારે પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. સરકારી નોકરીઓમાં અનામત પ્રણાલીમાં સુધારાને લઈને દેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝના ફેલાવાને રોકવા માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. માહિતી અને સંચાર ટેકનોલોજી રાજ્ય મંત્રી જુનૈદ અહમદ પલક અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી … Continue reading Bangladesh માં સ્થિતિ સામાન્ય થઈ, મોબાઈલ ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરાઇ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed