સિંગાપોરમાં ભારતીય મૂળની વ્યક્તિને મહિલાઓની અંગત તસવીરો ચોરવા બદલ જેલની સજા

સિંગાપોરઃ સિંગાપોર એરફોર્સમાં નોકરી કરતા ભારતીય મૂળના પુરૂષને મહિલાઓની અંગત તસ્વીરો મેળવવા માટે તેમના સોશિયલ મીડિયા લોગિન વિગતો ચોરવાના આરોપસર ૧૧ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.મીડિયાના અહેવાલ અનુસાર આરોપી ૨૬ વર્ષીય કે ઇશ્વરનને કમ્પ્યુટર દુરુપયોગ કાયદા હેઠળ ૧૦ આરોપો માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેમજ સજા માટે અન્ય ૨૧ આરોપો પર વિચારણા કરવામાં આવી … Continue reading સિંગાપોરમાં ભારતીય મૂળની વ્યક્તિને મહિલાઓની અંગત તસવીરો ચોરવા બદલ જેલની સજા