Donald Trump પર ફાયરિંગ કરનાર 20 વર્ષના થોમસ મેથ્યુની ઓળખ થઈ, પૂછતાછ શરૂ

પેન્સિલવેનિયા : ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળી ચલાવનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, તે 20 વર્ષનો યુવક હતો, જેનું નામ થોમસ મેથ્યુ ક્રૂક્સ જણાવવામાં આવ્યું છે. તપાસ ટીમ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેનો હેતુ શું હતો. આ સાથે તેના કોની સાથે સંબંધો હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી … Continue reading Donald Trump પર ફાયરિંગ કરનાર 20 વર્ષના થોમસ મેથ્યુની ઓળખ થઈ, પૂછતાછ શરૂ