પેન્સિલવેનિયા રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલાની ‘તપાસ’માં ચોંકાવનારો ખુલાસો

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રેલીમાં ટ્રમ્પની સુરક્ષાને લઈને ગંભીર ચૂક થઈ હતી. તપાસમાં ગુપ્તચર સંસ્થાની નિષ્ફળતાઓ બહાર આવી છે, એમ એક અહેવાલમાં જણાવ્યું હતું. રેલીમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો જેમાં ટ્રમ્પ ઘાયલ થયા હતા. એજન્સીની પોતાની આંતરિક તપાસ અને ગૃહમાં ચાલી રહેલી … Continue reading પેન્સિલવેનિયા રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલાની ‘તપાસ’માં ચોંકાવનારો ખુલાસો