શિગેરુ ઈશિબા બન્યા જાપાનના નવા વડાપ્રધાન, જાણો તેમના વિશે

જાપાનના શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી) એ શુક્રવારે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન શિગેરુ ઇશિબાને તેના નવા નેતા તરીકે ચૂંટ્યા હતા, તેઓ હવે આવતા અઠવાડિયે વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. ઈશિબાને પાર્ટીના સાંસદો દ્વારા વોટિંગથી ચૂંટવામાં આવ્યા હતા. સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી) ગઠબંધન બંને ગૃહોમાં બહુમતીમાં છે, તેથી ઈશિબાનું વડાપ્રધાન બનવું લગભગ નિશ્ચિત છે. પાર્ટીની આ … Continue reading શિગેરુ ઈશિબા બન્યા જાપાનના નવા વડાપ્રધાન, જાણો તેમના વિશે