Good News: સુનિતા વિલિયમ્સની અંતરિક્ષમાંથી વાપસી અંગે નાસાએ આપી મહત્ત્વની માહિતી

નવી દિલ્હી: માત્ર આઠ દિવસની અવકાશ યાત્રાએ ગયેલા ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને તેમના સાથીદાર બૂચ વિલ્મોર ઘણા મહિનાઓથી અવકાશમાં અટવાયેલા છે. જોકે હવે સારા સમાચાર મળ્યા છે. બંનેને પૃથ્વી પર પરત લાવવા નાસા અને સ્પેસએક્સનું ક્રૂ-9 મિશન (Space X crew-9) ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સાથે જોડાઈ ચુક્યું છે. આ મિશન સાથે … Continue reading Good News: સુનિતા વિલિયમ્સની અંતરિક્ષમાંથી વાપસી અંગે નાસાએ આપી મહત્ત્વની માહિતી