આદેશ ના માનવા પર પોતાના જ સૈનિકોને મોતની સજા આપી રહ્યા છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન!

વોશિંગ્ટનઃ રશિયા-યુક્રેનના ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ રશિયા પર નવા આરોપો લગાવ્યા છે. અમેરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના જે સૈનિકો તેમના ઉપરી અધિકારીઓના આદેશનું પાલન નથી કરી રહ્યા અથવા તેમના આદેશનું પાલન કરવાથી પીછેહઠ કરી રહ્યા છે, તે તમામને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશથી ફાંસીની સજા આપવામાં આવી રહી છે. અમેરિકાનો રશિયા … Continue reading આદેશ ના માનવા પર પોતાના જ સૈનિકોને મોતની સજા આપી રહ્યા છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન!