Russia જો બિડેનના નિર્ણયથી ભડક્યું, આપી દીધી પરમાણુ હથિયારના ઉપયોગની ધમકી

મોસ્કોઃ રશિયા(Russia)અને યુક્રેન(Ukrain) વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે વરિષ્ઠ રશિયન સુરક્ષા અધિકારી દિમિત્રી મેદવેદેવે શુક્રવારે રશિયા વિરુદ્ધ વ્યૂહાત્મક પરમાણુ હથિયારોના(Nuclear Weapon) ઉપયોગ વિશે વાત કરી અને કહ્યું કે તેઓ મજાક નથી કરી રહ્યા. તેમણે ચેતવણી આપી હતી કે પશ્ચિમ સાથે રશિયાનો સંઘર્ષ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. દિમિત્રી મેદવેદેવ રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા … Continue reading Russia જો બિડેનના નિર્ણયથી ભડક્યું, આપી દીધી પરમાણુ હથિયારના ઉપયોગની ધમકી