Russia Vs Ukraine: યુક્રેનના ડ્રોન એટેકના જવાબમાં રશિયાનો હવાઈ હુમલો

કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઇ વધુ તીવ્ર બને તેવા એંધાણ મળી રહ્યા છે. રશિયાની સેનાએ યુક્રેન પર ભીષણ હવાઇ હુમલો કર્યો છે. યુક્રેનના એક મીડિયા હાઉસે જણાવ્યું હતું કે રાજધાની કિવ સહિત અન્ય શહેરોમાં સોમવારે વહેલી સવારે મિસાઇલ અને ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. કિવ શહેરમાં સોમવારે સવારે વિસ્ફોટોના અવાજો સાંભળવા મળ્યા હતા, જે … Continue reading Russia Vs Ukraine: યુક્રેનના ડ્રોન એટેકના જવાબમાં રશિયાનો હવાઈ હુમલો