બ્રિટનમાં સત્તા પરિવર્તન! ચૂંટણીમાં લેબર પાર્ટી બહુમતી તરફ, ઋષિ સુનકે રાજીનામું આપ્યાના અહેવાલ

લંડન: ગઈ કાલે જાહેર થયેલા એક્ઝિટ પોલના તારણોમાં બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટી(Conservative Party)ને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. અપેક્ષા મુજબ આજે શરૂઆતના પરિણામોમાં વિપક્ષી લેબર પાર્ટી(Labour party) પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. પ્રારંભિક પરિણામોમાં, લેબર પાર્ટીએ 102 બેઠકો જીતી છે જ્યારે સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી અત્યાર સુધી માત્ર નવ બેઠકો જીતવામાં સફળ રહી … Continue reading બ્રિટનમાં સત્તા પરિવર્તન! ચૂંટણીમાં લેબર પાર્ટી બહુમતી તરફ, ઋષિ સુનકે રાજીનામું આપ્યાના અહેવાલ