વાંચો .. Bangladesh માં શેખ હસીના સરકારને ઉથલાવવાની ઇનસાઇડ સ્ટોરી

ઢાકા : Bangladeshમા શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડવાની ફરજ પડી. પીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેઓ હાલ ભારતમાં છે. આ દરમિયાન જમાત-એ-ઈસ્લામીના વિદ્યાર્થી સંગઠન ઈસ્લામિક સ્ટુડન્ટ શિબિરને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બાંગ્લાદેશમાંથી શેખ હસીનાની સરકારને ઉથલાવી દેવામાં સૌથી મોટી ભૂમિકા ઇસ્લામિક વિદ્યાર્થી શિબિરે (Islami Chhatra Shibir) ભજવી છે. વિદ્યાર્થીઓ ઈસ્લામિક સ્ટુડન્ટ્સ … Continue reading વાંચો .. Bangladesh માં શેખ હસીના સરકારને ઉથલાવવાની ઇનસાઇડ સ્ટોરી