Bangladesh માં ફરી વિરોધ પ્રદર્શન શરુ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ

ઢાકા : બાંગ્લાદેશમાં(Bangladesh)શુક્રવારે ફરી વડાપ્રધાન શેખ હસીના અને તેમની સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. જુલાઈમાં નોકરીઓમાં અનામતના વિરોધમાં થયેલા હિંસક વિરોધ દરમિયાન 200 થી વધુ લોકોના મૃત્યુ માટે ન્યાયની માંગ કરવા માટે આ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, સરકારે દેશભરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. શુક્રવારે … Continue reading Bangladesh માં ફરી વિરોધ પ્રદર્શન શરુ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ