G7 સમિટ દરમિયાન વડા પ્રધાન મોદી પોપ ફ્રાન્સિસને ગળે મળ્યા, ભારત આવવાનું આમંત્રણ

રોમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) શુક્રવારે દક્ષિણ ઇટાલીના અપુલિયામાં યોજાયેલા G7 સમિટ(G7 Summit)ના ‘આઉટરીચ સત્ર’ દરમિયાન પોપ ફ્રાન્સિસ(Pop Francis)ને મળ્યા હતા. વડા પ્રધાન મોદી 87 વર્ષીય પોપ ફ્રાન્સિસ સાથે હળવાશથી વાતચીત કરતા જોવા મળ્યા હતા. વડા પ્રધાન મોદી પોપ ફ્રાન્સિસને મળ્યા હતા, અને ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.પોપે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ઉર્જા, આફ્રિકા અને ભૂમધ્ય … Continue reading G7 સમિટ દરમિયાન વડા પ્રધાન મોદી પોપ ફ્રાન્સિસને ગળે મળ્યા, ભારત આવવાનું આમંત્રણ