પોલીસ અધિકારીએ 13 વર્ષના કિશોર પર કર્યો ગોળીબાર અને…

ન્યૂ યોર્કઃ અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. અમેરિકાના ન્યૂ યોર્કમાં એક પોલીસ અધિકારીએ ૧૩ વર્ષના કિશોર પર ગોળીબાર કર્યાનો મામલો સામે આવ્યો છે.કહેવામાં આવી રહ્યું છે કે પોલીસથી બચવા માટે કિશોરે તેમને હેન્ડગન જેવું કંઇક બતાવ્યું હતું. મેનહટનથી લગભગ ૨૪૦ માઇલ (૪૦૦ કિલોમીટર) દૂર યુટિકા પોલીસના અધિકારીએ લૂંટની તપાસ દરમિયાન રાત્રે ૧૦ વાગ્યે … Continue reading પોલીસ અધિકારીએ 13 વર્ષના કિશોર પર કર્યો ગોળીબાર અને…