રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની સંભાવના, પીએમ મોદી જશે યુક્રેન

2022માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને પ્રથમ વખત કિવની મુલાકાત લે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે. લગભગ એક મહિના પહેલા વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી ઈટાલીમાં જી7 સમિટ દરમિયાન મળ્યા હતા. ઈટાલીમાં બંને નેતાઓ મુલાકાત વખતે ગળે મળતા જોવા … Continue reading રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની સંભાવના, પીએમ મોદી જશે યુક્રેન