PM Modi ની એવી નીતિ જેના વખાણ કરી રહ્યા છે રાહુલ ગાંધી, દુનિયાભરમાં છે ચર્ચા

વોશિંગ્ટન: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમના અમેરિકા પ્રવાસ દરમ્યાન દરેક મોરચે ભાજપનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.પરંતુ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(PM Modi)કેટલીક બાબતોને માની પણ રહ્યા છે. કોંગ્રેસના સાંસદે વિદેશ નીતિના મામલામાં પીએમ મોદીનું સમર્થન કર્યું છે. ચીન પર પીએમ મોદીની નીતિઓથી અસહમત રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમેરિકા સાથેના … Continue reading PM Modi ની એવી નીતિ જેના વખાણ કરી રહ્યા છે રાહુલ ગાંધી, દુનિયાભરમાં છે ચર્ચા