પીએમ મોદીને ભુતાનના ‘સર્વોચ્ચ નાગરિક’નું મળ્યું સન્માન
થિમ્પુઃ ભુતાનના રાજાએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલપો’થી સન્માનિત કર્યા હતા. આ ભુતાનનું સર્વોચ્ન નાગરિક સન્માન છે, જ્યારે પીએમ મોદી આ સન્માન મેળવનારા પહેલા વિદેશી નેતા છે.આ સન્માન આપવા માટે સમાજના દરેક લોકો માટે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને યોગદાનનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. ડ્રુક ગ્યાલપો સન્માન તમામ સન્માનો અને પુરસ્કારો … Continue reading પીએમ મોદીને ભુતાનના ‘સર્વોચ્ચ નાગરિક’નું મળ્યું સન્માન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed