અવનવી ભેટસોગાદ લઇને અમેરિકા પહોંચ્યા પીએમ મોદી, જાણો મિસ્ટર એન્ડ મિસિસ બાઇડેનને શું ભેટ આપી…

વોંશિગ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચી ગયા છે. તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને મળ્યા હતા. બાઇડેને પીએમ મોદીનું તેમના નિવાસસ્થાને સ્વાગત કર્યું હતું. પીએમ મોદી કોઇ દેશના વડાને મળવા જાય અને ખાલી હાથે જાય તેવું તો શક્ય જ નથી. પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિ માટે કેટલીક ખાસ ભેટ લઈને પહોંચ્યા હતા. … Continue reading અવનવી ભેટસોગાદ લઇને અમેરિકા પહોંચ્યા પીએમ મોદી, જાણો મિસ્ટર એન્ડ મિસિસ બાઇડેનને શું ભેટ આપી…