Breaking: નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર પ્લેન ક્રેશ, 19 લોકો સવાર હતા, 4ના મોત
કાઠમંડુ: નેપાળના કાઠમંડુમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. નેપાળના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ (Nepal Plane crash) થયું હતું, આ પ્લેનમાં 19 લોકો સવાર હતા, જેમાંથી 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક મીડિયા અનુસાર બુધવારે નેપાળના કાઠમંડુમાં ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ(TIA ) પર સૌર્ય એરલાઇન્સ(Saurya Airlines)નું એરક્રાફટ ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. … Continue reading Breaking: નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર પ્લેન ક્રેશ, 19 લોકો સવાર હતા, 4ના મોત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed