Bangladesh માં શેખ હસીનાના આવાસમાંથી લોકો સાડી- બ્લાઉઝ, બકરી , પંખા લૂંટી ગયા

ઢાકા : બાંગ્લાદેશમાં(Bangladesh)હિંસા એટલી ભડકી ગઈ છે કે ઉપદ્રવીઓના ટોળાએ પીએમના નિવાસસ્થાન પર જ હુમલો કર્યો હતો. રાજીનામા બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદ છોડવું પડ્યું હતું અને પોતાનો દેશ પણ છોડવો પડ્યો હતો, જે હાલમાં ભારતમાં છે. શેખ હસીનાનું વિમાન સોમવારે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર રોકાયું હતું. શેખ હસીનાની સાડીઓ પણ લૂંટી હતી જો કે … Continue reading Bangladesh માં શેખ હસીનાના આવાસમાંથી લોકો સાડી- બ્લાઉઝ, બકરી , પંખા લૂંટી ગયા