ઑલિમ્પિક્સ ફૂટબૉલમાં વિવાદ વચ્ચે આર્જેન્ટિનાની હાર બાદ મેસીનું આવ્યું રીએક્શન…

પૅરિસ: ફ્રાન્સમાં ઑલિમ્પિક ગેમ્સનું 100 વર્ષે ફરી એક વાર આયોજન થઈ રહ્યું છે. શુક્રવારની ઓપનિંગ સેરેમની પહેલાં જ કેટલીક સ્પર્ધાઓ શરૂ થઈ ચૂકી છે. એમાં ફૂટબૉલ સ્પર્ધાની એક મૅચમાં ફિફા વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાનો મોરોક્કો સામે એક ગોલના વિવાદ વચ્ચે 1-2થી પરાજય થયો હતો. મૅચની છેલ્લી પળોમાં આર્જેન્ટિનાનો એક ગોલ રદ કરવામાં આવતાં દેશના સુપરસ્ટાર ફૂટબોલર … Continue reading ઑલિમ્પિક્સ ફૂટબૉલમાં વિવાદ વચ્ચે આર્જેન્ટિનાની હાર બાદ મેસીનું આવ્યું રીએક્શન…