Paris Olympics 2024: ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ પૂર્વે પેરિસમાં હાઇ-સ્પીડ રેલ નેટવર્કમાં તોડફોડ

પેરિસ : ફ્રાન્સની રાજધાની પેરિસમાં 2024ની ઓલિમ્પિક ગેમ્સ(Paris Olympics 2024) શરૂ થાય તે પૂર્વે હાઇ સ્પીડ રેલ નેટવર્કમાં મોટા પાયે તોડફોડ અને આગ લગાવવાની ઘટનાના અહેવાલો આવ્યા છે. જેના કારણે ત્યાંની રેલ સેવા પર મોટી અસર પડી છે. એક અનુમાન મુજબ 8 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. ફ્રેંચ રેલ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું … Continue reading Paris Olympics 2024: ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ પૂર્વે પેરિસમાં હાઇ-સ્પીડ રેલ નેટવર્કમાં તોડફોડ