Paris Olympics 2024: ઈમાને ખલીફ પછી વધુ એક વિવાદાસ્પદ બોક્સરે જીત સાથે શરૂઆત કરી

પેરીસ: અલ્જીરિયાની બોક્સર ઈમાને ખલીફ(Imane khelif)ની યોગ્યતા બાબતે પેરિસ ઓલિમ્પિક વિવાદમાં છે. ઈમાને ખલીફે 66 કિ.ગ્રા. વર્ગમાં ઈટાલીની એન્જેલા કેરિની(Angela Carini) સામે 46 સેકંડમાં મેળવેલી જીત બાદ જેન્ડર એલેજીબીલીટી અંગે ચર્ચા શરુ થઇ છે. ઇટાલીની કેરિનીએ કહ્યું હતું કે ખલીફના મુક્કા જોરદાર હતા, મને લાગતું હતું કે હું ઈજાગ્રસ્ત થઇ જઈશ. ખલીફનો એક મુક્કો કારિનીને … Continue reading Paris Olympics 2024: ઈમાને ખલીફ પછી વધુ એક વિવાદાસ્પદ બોક્સરે જીત સાથે શરૂઆત કરી