અહો આશ્ચર્યમ! હવે પાકિસ્તાની ટીમને ક્રિકેટ શીખવશે આર્મી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ જાહેરાત કરી છે કે મેન ઇન ગ્રીન તરીકે જાણીતી રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ દેશની સેના સાથે દસ દિવસી તાલીમ લેશે.પાકિસ્તાન સુપર લીગ (PSL) ના સમાપન પછી તરત જ આ શિબિર 25 માર્ચથી 8 એપ્રિલ સુધી યોજાશે.. નકવીએ આશા વ્યક્ત કરી છે કે તાલીમ શિબિર ખેલાડીઓના ફિટનેસ સ્તરમાં વધારો … Continue reading અહો આશ્ચર્યમ! હવે પાકિસ્તાની ટીમને ક્રિકેટ શીખવશે આર્મી