ચીની નાગરિકોના મૃત્યુ માટે પાકિસ્તાન 72 કરોડ રૂપિયાનું વળતર ચૂકવશે

ઇસ્લામાબાદ: આર્થીક મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાન(Pakistan)ની સ્થિતિ વધુને વધુ ખરાબ થઇ રહી છે. એવામાં પાકિસ્તાનનો મિત્ર દેશ ચીન પણ તેનો સાથ ધીમે ધીમે છોડી રહ્યું છે. પાકિસ્તાનમાં ચીનના નાગરિકોના મૃત્યુ માટે પક્સીતન 72 કરોડ પાકિસ્તાની રૂપિયાનું વળતર ચૂકવશે. તાજેતરમાં જ પાકિસ્તાનમાં ચીની નાગરિકોના કાફલા પર મોટો આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 5 ચીની નાગરિકોના … Continue reading ચીની નાગરિકોના મૃત્યુ માટે પાકિસ્તાન 72 કરોડ રૂપિયાનું વળતર ચૂકવશે