Pakistan જ આતંકવાદીઓનો ગઢ, એક મહિનામાં સેનાએ 90 આતંકવાદીઓ માર્યા

કરાંચી : ભારતમાં Pakistan જ આતંકવાદ ફેલાવી રહ્યું હોવાનો ખુલાસો પાકિસ્તાનની સેનાએ જ કરી દીધો છે. પાકિસ્તાની સેનાએ કહ્યું કે પાકિસ્તાનની દરેક ગલીમાં આતંકીઓ ફરી રહ્યા છે. તેમની સામે લડવા માટે સેનાએ ઘણી મહેનત કરવી પડશે. જેમાં પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદ વિરુદ્ધ કોર્ટ માર્શલમાં સેનાના પ્રવક્તાએ કેટલાક એવા આંકડા આપ્યા હતા. જેના લીધે પાકિસ્તાન … Continue reading Pakistan જ આતંકવાદીઓનો ગઢ, એક મહિનામાં સેનાએ 90 આતંકવાદીઓ માર્યા