પાકિસ્તાનના PM અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચે મુલાકાત, કાશ્મીર મુદ્દે થઇ ચર્ચા

મક્કા: પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ(Shahbaz Sharif) સાઉદી અરેબિયાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન શેહબાઝ શરીફ અને સાઉદીના શાસક પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન(Mohammed bin Salman) વચ્ચે મક્કા(Mecca)ના અલ-સફા પેલેસમાં સત્તાવાર બેઠક યોજાઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે કાશ્મીર મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાકિસ્તાન અને ભારત વચ્ચેના કાશ્મીર સહીત અન્ય પેન્ડીંગ મુદ્દાઓ … Continue reading પાકિસ્તાનના PM અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચે મુલાકાત, કાશ્મીર મુદ્દે થઇ ચર્ચા