Pakistan: POKમાં સ્થિતિ વણસી, મોંઘવારીથી ત્રસ્ત લોકો રસ્તાઓ પર ઉતર્યા

પાકિસ્તાન (Pakistan Crisis) અધિકૃત કાશ્મીર (PoK)માં સ્થિતિ વણસી રહી છે. વીજળીની કટોકટી, મોંઘવારી અને ટેક્સના વધેલા દરોથી પરેશાન લોકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજધાની મુઝફ્ફરાબાદમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સ્થિતિ એવી છે કે જનતા અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું છે. અનેક જગ્યાએ હડતાળ અને દેખાવો થઈ રહ્યા છે. જેના … Continue reading Pakistan: POKમાં સ્થિતિ વણસી, મોંઘવારીથી ત્રસ્ત લોકો રસ્તાઓ પર ઉતર્યા