પાકિસ્તાન બન્યું UNSCનું અસ્થાયી સભ્ય, કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો

પાકિસ્તાન ફરી એકવાર 182 મતો સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું અસ્થાયી સભ્ય બની ગયું છે. પાકિસ્તાને સભ્ય બનતાની સાથે જ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. આ પહેલા પાકિસ્તાન વર્ષ 2012-13, 2003-04, 1993-94, 1983-84, 1976-77, 1968-69 અને 1952-53માં સુરક્ષા પરિષદનું સભ્ય રહ્યું હતું. પાકિસ્તાન એવા સમયે યુએનએસસીમાં સામેલ થઈ રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વમાં અશાંતિ પ્રવર્તી … Continue reading પાકિસ્તાન બન્યું UNSCનું અસ્થાયી સભ્ય, કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો