Hamasના ઈઝરાયેલ પર હુમલાને એક વર્ષ, ફરી ઇઝરાયલમાં આતંકી હુમલો, રોકેટ છોડાયા

તેલ અવીવ : હમાસે(Hamas)ઈઝરાયેલે પર કરેલા આતંકી હુમલાને 7 ઓકટોબરના રોજ એક વર્ષ પૂર્ણ થશે. જો કે પૂર્વે આજે ગાઝાથી ઈઝરાયેલમાં અનેક રોકેટ છોડવામાં આવ્યા છે. આ પહેલા ઈઝરાયેલમાં રવિવારે પણ આતંકી હુમલો થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે દસ લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ઈઝરાયેલમાં એલર્ટ ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે … Continue reading Hamasના ઈઝરાયેલ પર હુમલાને એક વર્ષ, ફરી ઇઝરાયલમાં આતંકી હુમલો, રોકેટ છોડાયા