Nobel Prize 2024: વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકોન mRNAની શોધ બદલ નોબેલ પુરસ્કારથી સન્માનિત

સ્ટોકહોમ : વર્ષ 2024 માટે નોબેલ પુરસ્કારોની(Nobel Prize 2024)જાહેરાત સોમવારથી શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્ર માટે આ સન્માનના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે અમેરિકાના વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકોનને મેડિસિનનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ બંનેને માઇક્રો આરએનએ(mRNA)ની શોધ માટે આ સન્માન આપવામાં આવ્યું છે. … Continue reading Nobel Prize 2024: વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકોન mRNAની શોધ બદલ નોબેલ પુરસ્કારથી સન્માનિત