પેરિસ ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહ પર નેટીઝન્સ થયા ગુસ્સે

ફ્રાન્સ: ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ સ્ટેડિયમની બહાર સીન નદીના કિનારે .યોજાયો હતો. 206 દેશોના ખેલાડીઓ સીન નદીના પ્રવાહની મદદથી બોટ પર રાષ્ટ્ર પરેડમાં ભાગ લીધો હતો. સીન નદી પરની આ છ કિલોમીટર લાંબી યાત્રાની પળો જોવાલાયક હતી. પરેડ ઓફ નેશન્સમાં ભારતીય ટીમ 84માં નંબર પર હતી. અમેરિકન પોપ સુપરસ્ટાર લેડી ગાગા સહિત અનેક કલાકારોએ આ કાર્યક્રમમાં … Continue reading પેરિસ ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહ પર નેટીઝન્સ થયા ગુસ્સે