“ગાઝા જેવો વિનાશ થશે…” નેતન્યાહુએ લેબનાનના લોકોને ચેતવણી આપી

તેલ અવિવ: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) એ મંગળવારે ફરી એક વાર લેબનાન(Lebanon)ને ધમકી આપી છે. બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે જો લેબનાન તેની ધરતી પર હિઝબોલ્લાહ (Hezbollah)ને કામ કરવાની મંજૂરી આપવાનું ચાલુ રાખશે તો તેના હાલ ગાઝા જેવા થશે. ઇઝરાયેલી સૈન્યએ લેબનોનના દક્ષિણી દરિયાકિનારે હિઝબોલ્લાહ સામે તેના આક્રમણને વધુ તેજ બનાવ્યું છે, ઇઝરાયલે … Continue reading “ગાઝા જેવો વિનાશ થશે…” નેતન્યાહુએ લેબનાનના લોકોને ચેતવણી આપી