Benjamin Netanyahu ની યુએનમાં ઈરાનને આપી આ મોટી ચેતવણી

ન્યુયોર્ક : ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ (Benjamin Netanyahu) શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. તેમણે લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ આક્રમણ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. જ્યારે નેતન્યાહુએ યુએનમાં સંબોધન શરૂ કર્યું ત્યારે ઘણા દેશોના પ્રતિનિધિઓ ઉભા થઈને ચાલ્યા ગયા. જોકે તેમના સમર્થકોએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. હિઝબુલ્લાહને … Continue reading Benjamin Netanyahu ની યુએનમાં ઈરાનને આપી આ મોટી ચેતવણી