Nepal માં Landslide અને ભારે વરસાદથી તબાહી, 14 લોકોના મોત અનેક લાપતા

કાઠમંડુ : નેપાળમાં (Nepal)વરસાદના (Rain) કારણે તબાહી મચી છે.જેમાં ભારે વરસાદ, ભૂસ્ખલન( Landslide)અને વીજળી પડવાથી 14 લોકોના મોત થયા છે. સાથે જ સેંકડો લોકો બેઘર બની ગયા છે. નેપાળની નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, દેશના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ભૂસ્ખલન અને વીજળી પડવાથી 14 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે … Continue reading Nepal માં Landslide અને ભારે વરસાદથી તબાહી, 14 લોકોના મોત અનેક લાપતા