પેરિસ ઑલિમ્પિકમાં જોવા મળ્યો નીતા અંબાણીનો અલગ જ લુક

અંબાણી પરિવારમાં હાલમાં જ મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતના લગ્ન સંપન્ન થયા છએ. આ લગ્ન ઘણા જ ભવ્ય અને શાનદાર રીતે કરવામાં આવ્યા હતા.અને આ લગ્નમાં દેશવિદેશના અનેક મહાનુભાવો, ફિલ્મી સિતારાઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ વગેરેએ હાજરી આપી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી અનંતના લગ્નના પ્રિ વેડિંગ ફંક્શનો ચાલી રહ્યા હતા. હવે લગ્ન સંપન્ન થઇ … Continue reading પેરિસ ઑલિમ્પિકમાં જોવા મળ્યો નીતા અંબાણીનો અલગ જ લુક