Nasa એ પૃથ્વી અને શુક્રની વચ્ચે વધુ એક ગ્રહની શોધ કરી, જાણો શું ત્યાં પણ છે માનવ વસવાટ ?

વોશિંગ્ટનઃ અમેરિકાન સ્પેસ એજન્સી નાસાના(NASA) વૈજ્ઞાનિકોએ પૃથ્વી અને શુક્રની વચ્ચે વધુ એક ગ્રહની શોધ કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. નાસાના TESS ટેલીસ્કોપથી ખગોળ શાસ્ત્રીઓની બે ટીમોએ અન્ય કેટલીક સુવિધાઓના અવલોકનોનો અભ્યાસ કરી પૃથ્વી અને શુક્રની વચ્ચે 40 પ્રકાશ વર્ષ દૂર એક નવો ગ્રહ શોધી કાઢ્યો છે. શુક્ર અને પૃથ્વી વચ્ચેની ખૂબ જ રસપ્રદ નવી … Continue reading Nasa એ પૃથ્વી અને શુક્રની વચ્ચે વધુ એક ગ્રહની શોધ કરી, જાણો શું ત્યાં પણ છે માનવ વસવાટ ?