અંતરીક્ષમાં ફસાયેલ Sunita Williamsના પાછા ફરવાને લઈને NASAનું નિવેદન

નવી દિલ્હી: NASAએ અંતરીક્ષમાં ફસાયેલા અમેરિકન વૈજ્ઞાનિકોની પૃથ્વી પર પરત ફરવાની શક્યતાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. થોડા અઠવાડિયા પહેલા અમેરિકાની સ્ટારલાઈનર કેપ્સ્યુલ ઘણા વૈજ્ઞાનિકોને લઈને સ્પેસ સ્ટેશન પર ગઈ હતી. આમાં ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સનો પણ સમાવેશ થાય છે. અમેરિકા દ્વારા વિશેષ મિશન પર અંતરીક્ષમાં મોકલવામાં આવેલ અંતરીક્ષ યાત્રિઓની એક ટુકડી સ્પેસક્રાફ્ટમાં ખરાબી આવવાના … Continue reading અંતરીક્ષમાં ફસાયેલ Sunita Williamsના પાછા ફરવાને લઈને NASAનું નિવેદન