Isreal Vs Hezbollah: નસરલ્લાહ પછી હિઝબુલ્લાહનો પ્રિવેન્ટિવ સિક્યુરિટી યુનિટ કમાન્ડર ઠાર…

જેરુસલેમઃ હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર હસન નસરલ્લાહને માર્યા બાદ પણ ઈઝરાયેલ શાંત બેઠું નથી. ઈઝરાયેલની સેના હિઝબુલ્લાહની પાછળ હાથ ધોઈને પડી ગઈ છે. લેબનોન પર આઈડીએફના નવીનતમ સટીક હુમલામાં હિઝબુલ્લાહના પ્રિવેન્ટિવ સુરક્ષા એકમના કમાન્ડર અને તેની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો સભ્ય, નાબિલ કૌક માર્યો ગયો છે. આ પણ વાંચો :ઈરાનના જાસૂસે જ ઇઝરાયલને આપી હતી નસરાલ્લાહ ઠેકાણાની જાણકારી, … Continue reading Isreal Vs Hezbollah: નસરલ્લાહ પછી હિઝબુલ્લાહનો પ્રિવેન્ટિવ સિક્યુરિટી યુનિટ કમાન્ડર ઠાર…