Moscow Attack: 133 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારનારા 4 આતંકવાદીઓ ઝડપાયા

રશિયાની રાજધાની મોસ્કો પાસે એક કોન્સર્ટ હોલમાં શુક્રવારે થયેલા આતંકવાદી હુમલા (Moscow Attack) પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નિવેદન સામે આવ્યું છે. પુતિને કહ્યું કે મોસ્કોમાં ભરચક કોન્સર્ટ હોલમાં આતંકવાદી હુમલો કરનારા ચારેય આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પુતિને આ હુમલાને યુક્રેન સાથે પણ જોડ્યો અને કહ્યું કે ચાર આતંકવાદીઓ યુક્રેન તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા … Continue reading Moscow Attack: 133 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારનારા 4 આતંકવાદીઓ ઝડપાયા