Beirutમાં ઇઝરાયલની વધુ એર સ્ટ્રાઈક, ફ્રાન્સે ઇઝરાયલ સામે આ પગલું ભર્યું

તેલ અવિવ: યુદ્ધ વિરામ માટે દુનિયાભરના દેશોની અપીલ છતાં ઇઝરાયેલે શનિવારે લેબનાન પર બોમ્બમારો ચાલુ (Israel attack on Lebanon)રાખ્યો હતો. ઇઝરાયલે લેબનાનની રાજધાની બેરૂતના દક્ષિણ ભાગમાં અને પ્રથમ વખત ઉત્તરમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર હુમલો કર્યો હતો. લેબનોનની નેશનલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, “ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ બેરૂતના દક્ષિણ ઉપનગરો પર ચાર એર સ્ટ્રાઈક કરી … Continue reading Beirutમાં ઇઝરાયલની વધુ એર સ્ટ્રાઈક, ફ્રાન્સે ઇઝરાયલ સામે આ પગલું ભર્યું