Mpox વાયરસ પાકિસ્તાન પહોંચ્યો, જાણો ભારતને કેટલો ખતરો અને ચેપના લક્ષણો વિષે
નવી દિલ્હી: કોરોના બાદ વધુ એક ખતરનાક વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ વૈશ્વિક કટોકટી જાહેર કરી છે. વિશ્વભરમાં મંકીપોક્સ(Mpox)ના કેસ વધી રહ્યા છે, આફ્રિકા બાદ હવે એમપોક્સ વાયરસે પાકિસ્તાન(Mpox in Pakistan)માં પણ હાજરી નોંધાવી છે. આફ્રિકાની બહાર પાકિસ્તાન એવો બીજો દેશ છે કે જ્યાં મંકીપોક્સ કેસની પુષ્ટિ કરવામાં આવી છે. … Continue reading Mpox વાયરસ પાકિસ્તાન પહોંચ્યો, જાણો ભારતને કેટલો ખતરો અને ચેપના લક્ષણો વિષે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed