PM મોદી સાથેની સેલ્ફીમાં ઇટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ એવું શું લખ્યું કે ટ્રેન્ડ થવા માંડ્યું

દુબઇઃ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ (COP28)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી ઘણા મોટા નેતાઓ દુબઈ પહોંચ્યા હતા. (COP28-સમિટ)માં ભાગ લેવા પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઈટાલીના પીએમ મેલોનીએ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એક સેલ્ફી … Continue reading PM મોદી સાથેની સેલ્ફીમાં ઇટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ એવું શું લખ્યું કે ટ્રેન્ડ થવા માંડ્યું