આ વર્ષે મિસ યુનિવર્સનો તાજ આ દેશના નામે થયો…

નિકારાગુઆના શેનીસ પેલેસિયોને 72મી મિસ યુનિવર્સ સ્પર્ધાનો તાજ પોતાના નામે કર્યો હતો. અલ સાલ્વાડોરમાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 90 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 23 વર્ષની શ્વેતા શારદા આ ઈવેન્ટમાં ભાગ લેવા ભારતથી ગઈ હતી. જોકે શ્વેતા ટોપ ટેનમાં પણ જગ્યા બનાવી શકી નહોતી.મિસ યુનિવર્સનો તાજ શેનિસ પેલેસિયોને અમેરિકાની આર … Continue reading આ વર્ષે મિસ યુનિવર્સનો તાજ આ દેશના નામે થયો…