Maldives politics: ભારત સાથેના વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુની પાર્ટીને મોટો ફટકો, મેયરની ચૂંટણીમાં હાર

માલે: ભારત સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની પાર્ટીને ઝટકો લાગ્યો છે. માલદીવની રાજધાની માલેમાં યોજાયેલી મેયરની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) પાર્ટીની હાર થઇ છે. ભારત તરફી વિપક્ષ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) એ શનિવારે (13 જાન્યુઆરી) રાજધાની માલેની મેયરની ચૂંટણીમાં જીત મેળવી હતી. મુઈઝુ માલેના મેયર રહી ચૂક્યા … Continue reading Maldives politics: ભારત સાથેના વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુની પાર્ટીને મોટો ફટકો, મેયરની ચૂંટણીમાં હાર