કોવિડ મહામારીને રોકવા મોટી સફળતાઃ વૈજ્ઞાનિકોએ નવી એન્ટિવાયરલ દવા વિકસાવી
નવી દિલ્હીઃ કોરોનાના નિયંત્રણ પછી મહામારીને ભવિષ્યમાં ઝડપથી નિયંત્રણમાં લાવવા માટે વૈજ્ઞાનિકો દ્વારા સતત સંશોધનો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત વૈજ્ઞાનિકોએ નવી એન્ટિવાયરલ દવા વિકસાવી હોવાનો દાવો કર્યો છે.વૈજ્ઞાનિકોએ અસરકારક એન્ટિવાયરલ દવાઓ વિકસાવી છે જે કોવિડ-19 ચેપના ભવિષ્યના પ્રકોપને રોકવાની ક્ષમતા ધરાવે છે. ‘નેચર મેગેઝિન’માં પ્રકાશિત એક રિસર્ચ રિપોર્ટમાં સંશોધકોએ આ દાવો કર્યો હતો.રિપોર્ટમાં … Continue reading કોવિડ મહામારીને રોકવા મોટી સફળતાઃ વૈજ્ઞાનિકોએ નવી એન્ટિવાયરલ દવા વિકસાવી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed