દુબઈની પ્રોપર્ટીમાં માફિયાઓથી લઈને મોસ્ટ વોન્ટેડની મિલકત; ભારત અને પાકિસ્તાનીઓની મિલકતને લઈને પણ ખુલાસા..

દુબઈ : (big names owns property in dubai) તાજેતરમાં જ બોસ્નિયન ડ્રગ માફિયાની પત્ની દ્વારા ટીકટોક પર વારંવાર વિડીયો અપલોડ કરાઇ રહ્યા હતા. જેથી પત્રકારોને તેનું લોકેશન જાણવાની તો મદદ મળી ગઈ અને તે લોકેશન હતું દુનિયાના અમીરોની સ્વપ્નની જગ્યા એટ્લે કે દુબઈની ગગનચુંબી ઇમારત બુર્જ ખલીફા. કરોડો ડોલરની કિંમતનો આ ફ્લેટ આફ્રિકાના એક દેશની … Continue reading દુબઈની પ્રોપર્ટીમાં માફિયાઓથી લઈને મોસ્ટ વોન્ટેડની મિલકત; ભારત અને પાકિસ્તાનીઓની મિલકતને લઈને પણ ખુલાસા..